Student Corner



જન્માષ્ટમી નિમિતે રજા અંગેની સૂચના 09-08-2022

જન્માષ્ટમી નિમિતે રજા અંગેની સૂચના આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આગામી દિવસોમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન તથા જન્માષ્ટમી નિમિતે કોલેજમાં તા. ૧૧-૦૮-૨૦૨૨, ગુરુવાર થી તા. ૨૧-૦૮-૨૦૨૨, રવિવાર સુધી કોલેજમાં રજા જાહેર કરવામાં આવે છે આથી કોલેજમાં ઉક્ત સમય દરમ્યાન શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તા. ૨૨-૦૮-૨૦૨૨,સોમવાર થી કોલેજમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. જેની સૌ વિદ્યાર્થીઑ નોંધ લેશો. વિદ્યાર્થી જોગ સંદેશ – શુભેચ્છા વ્હાલા વિદ્યાર્થીઑ, આવતા દિવસોમાં આપણે સૌ રક્ષાબંધનથી તમામ ઉજવાણીઓમાં હર્ષોલ્લાષ સાથે જોડાવવા આતુર છીએ ત્યારે આ વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અચૂક આપણે સૌ આપણા ઘરે તા. ૧૩-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૮-૨૦૨૨ સુધી ત્રિરંગો લેહરાવીએ તથા ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈએ તેવી સૌને વિનમ્ર અપીલ કરું છું. આપણો ભારત દેશ તથા સમગ્ર ભારતીયો ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવમાં હર્ષભેર જોડાયા છે ત્યારે સરકારશ્રી તરફથી વિના મૂલ્યે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાંમાં આવી રહ્યો છે. આપની ઘરથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં આપ તથા આપણાં પરિવારમાં જેઓને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તો અચૂક પ્રિકોશન ડોઝ લઈ વૈશ્વિક મહામારી સામેની જંગમાં આપણે વધુ મજબૂત થઈએ તે માટે આપને વિનંતી કરું છું. સાથો સાથ હાલ વર્ષાઋતુની સાર્વત્રિક મેઘમહેર વચ્ચે તમામ જાહેર સ્થળોએ જતી વખતે માસ્ક અચૂક પહેરીએ તથા સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સૌ સુરક્ષિત રહીએ તથા મેઘમહેર વચ્ચે અજાણી નદી, નાળા, તળાવ કે ઝરણા પાસે જવાનું કે ન્હાવાનું જોખમ ના લઈએ તેવી પણ અભ્યર્થના કરું છું. આવનાર સમય આપણા સૌ માટે હર્ષોલ્લાષ ભર્યો રહે તથા આપણા સૌના જીવનમાં સુખ , શાંતિ, સલામતી, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અવિરત વરસતી રહે તેવી શુભકામનાઓ સાથે.. સૌને જય સ્વામિનારાયણ.. ડૉ. સર્વેશ્વર ચૌહાણ કેમ્પસ ડાઇરેક્ટર, હરિવંદના કોલેજ

શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત સ્કૉલરશિપ અરજી માટેની સૂચના 09-08-2022

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટેનું શ્રમયોગી કલ્યાણ બોર્ડનું નિયત નમૂનાનું ભરેલું ફોર્મ તથા તેની સાથે જોડવાના નીચે દર્શાવેલ તમામ જરૂરી ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ તા. ૨૨-૦૮-૨૦૨૨, સોમવાર થી ૩૧-૦૮-૨૦૨૨, બુધવાર સુધીમાં આચાર્યશ્રીના સહી સિક્કા કરવા માટે તથા નિયત નમૂનાનું બોનફાઇડ પ્રમાણપત્ર મેળવવા માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાના રહેશે. શ્રમયોગી કલ્યાણ બોર્ડનું નિયત નમૂનાનું ભરેલું ફોર્મ તથા નિયત નમૂનાનું બોનફાઇડ પ્રમાણપત્ર આપને સત્વરે સહી સિક્કા સાથે પરત કરવામાં આવશે. ખાસ નોંધ: શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફથી શિક્ષણ સહાય મેળવવા માટે અરજી ફોર્મ તથા નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ કોલેજમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ કે ઝેરોક્ષ જમા કરાવ્યા વિના કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ઉપરક્ત ફોર્મ કે બોનફાઇડ આપવામાં આવશે નહીં. જેની સૌ ખાસ નોંધ લેશો. શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત સ્કૉલરશિપ અરજી માટેના સ્વપ્રમાણિત ડોક્યુમેંટ્સ ની યાદી ૧. નિયત નમૂનાનું અરજી માટેનું તમામ જરૂરી વિગતો ભરેલું ફોર્મ તથા તેની ઝેરોક્ષ ૨. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકના નોંધણી કાર્ડની ઝેરોક્ષ ૩. શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફ્થી આપવામાં ઓળખપત્રની ભાગ-૧ તથા ભાગ-૨ ની ઝેરોક્ષ ૪. છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની ઝેરોક્ષ (ધોરણ-૧૨ અથવા છેલ્લા ૦૨ સેમેસટર્ની ઝેરોક્ષ) ૫. વિદ્યાર્થી તથા પિતાના/વાલીના આધાર કાર્ડની ઝેરોક્ષ ૬. રેશન કાર્ડની ઝેરોક્ષ (પ્રથમ પાનું તથા સભ્યોની વિગત દર્શાવતું પાનું) ૭. ચાલુ શૈક્ષણિક વર્ષની ભરેલ ફી રીસિપ્ટની ઝેરોક્ષ ૮. લભાર્થીના બેંક ખાતાની પાસબૂકની ઝેરોક્ષ ૯. પિતા/ વાલીના આવકના ડાંખળાની ઝેરોક્ષ ૧૦. શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ નિયત નમૂના મુજબના લભાર્થીના સોગંદનામાની ઝેરોક્ષ ૧૨. વિદ્યાર્થીના કોલેજના આઈ-કાર્ડની ઝેરોક્ષ ૧૩. કોલેજ તરફથી આપેલ બાંહેધરી પત્રક (વાલી તથા વિદ્યાર્થીની સહી સાથે) પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

M.Sc. (CHE) સેમેસ્ટર-3 ના વિદ્યાર્થીઓ માટે ફી તથા સેમેસ્ટર-3 ના પરીક્ષા ફોર્મ માટેની યાદી 11-07-2022

આથી M.Sc.(CHE) સેમેસ્ટર-3 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવારથી રાબેતા મુજબ શરૂ થાય છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૩ ની ફી તા. ૦૧-૦૮-૨૦૨૨, સોમવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. તા. ૦૧-૦૮-૨૦૨૨, સોમવાર બાદ LATE FEE સાથે FEE સ્વીકારવામાં આવશે જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ: વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-૩ ની ફી કોલેજની APPLICATION – ERP CLASSROOM થી જ ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. આથી M.Sc.(CHE) સેમેસ્ટર-૩ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર સેમેસ્ટર-૩ ની પરીક્ષાના ફોર્મ નીચે મુજબના તારીખ તથાં સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે. M.Sc.(CHE) સેમેસ્ટર-૩ પરીક્ષા ફોર્મ માટેનું TIME TABLE તા. ૦૫-૦૮-૨૦૨૨, શુક્રવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન ખાસ નોંધ:જે વિદ્યાર્થીઓની પોતાની સેમેસ્ટર-૩ ની કોલેજની ફી તા. ૦૧-૦૮-૨૦૨૨, સોમવાર સુધીમાં ભરાયેલ હશે તે જ વિદ્યાર્થીના સેમેસ્ટર-૩ ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શકશે. જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૩ ની કોલેજની ફી બાકી હશે તે પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા થઈ શકશે નહીં. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

B.Sc. સેમેસ્ટર-૫ ના વિદ્યાર્થીઓ માટે ફી તથા સેમેસ્ટર-૫ ના પરીક્ષા ફોર્મ માટેની યાદી 11-07-2022

આથી B.Sc. સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર ગત તા. ૨૩-૦૫-૨૦૨૨, સોમવારથી રાબેતા મુજબ શરૂ થયેલ છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે તા.૧૩-૦૬-૨૦૨૨, સોમવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૧ તથા તા.૨૨-૦૬-૨૦૨૨, બુધવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૨ મુજબ સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે વિનંતી કરવામાં આવેલ. તે છતાં હજુ જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની ફી ભરવાની બાકી છે તે તમામ વિદ્યાર્થીઓને તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર બાદ LATE FEE સાથે FEE સ્વીકારવામાં આવશે જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ: વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-૫ ની ફી કોલેજની APPLICATION – ERP CLASSROOM થી જ ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. આથી B.Sc. સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ નીચે મુજબના તારીખ તથાં સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે. B.Sc. સેમેસ્ટર-૫ પરીક્ષા ફોર્મ માટેનું TIME TABLE B.Sc. SEMESTER-5 તા. ૧૮-૦૭-૨૦૨૨, સોમવાર બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ દરમ્યાન B.Sc. SEMESTER-5 તા. ૧૯-૦૭-૨૦૨૨, મંગળવાર બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ દરમ્યાન ખાસ નોંધ:જે વિદ્યાર્થીઓની પોતાની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર સુધીમાં ભરાયેલ હશે તે જ વિદ્યાર્થીના સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શકશે. જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી બાકી હશે તે પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા થઈ શકશે નહીં. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

B.Com. સેમેસ્ટર-૫ ના વિદ્યાર્થીઓ માટે ફી તથા સેમેસ્ટર-૫ ના પરીક્ષા ફોર્મ માટેની યાદી 09-07-2022

આથી B.Com. સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર ગત તા. ૨૩-૦૫-૨૦૨૨, સોમવારથી રાબેતા મુજબ શરૂ થયેલ છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે તા.૧૩-૦૬-૨૦૨૨, સોમવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૧ તથા તા.૨૨-૦૬-૨૦૨૨, બુધવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૨ મુજબ સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે વિનંતી કરવામાં આવેલ. તે છતાં હજુ જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની ફી ભરવાની બાકી છે તે તમામ વિદ્યાર્થીઓને તા. ૧૬-૦૭-૨૦૨૨, શનિવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. તા. ૧૬-૦૭-૨૦૨૨, શનિવાર બાદ LATE FEE સાથે FEE સ્વીકારવામાં આવશે જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ: વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-૫ ની ફી કોલેજની APPLICATION – ERP CLASSROOM થી જ ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. આથી B.Com. સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ નીચે મુજબના તારીખ તથાં સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે. B.Com. સેમેસ્ટર-૫ પરીક્ષા ફોર્મ માટેનું TIME TABLE B.Com. SEMESTER-5 CLASS - A તા. ૨૭-૦૭-૨૦૨૨, બુધવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન B.Com. SEMESTER-5 CLASS – B તા. ૨૮-૦૭-૨૦૨૨, ગુરુવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન ખાસ નોંધ:જે વિદ્યાર્થીઓની પોતાની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી તા. ૧૬-૦૭-૨૦૨૨, શનિવાર સુધીમાં ભરાયેલ હશે તે જ વિદ્યાર્થીના સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શકશે. જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી બાકી હશે તે પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા થઈ શકશે નહીં. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

B.B.A. સેમેસ્ટર-૫ ના વિદ્યાર્થીઓ માટે ફી તથા સેમેસ્ટર-૫ ના પરીક્ષા ફોર્મ માટેની યાદી 09-07-2022

આથી BBA સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર ગત તા. ૨૩-૦૫-૨૦૨૨, સોમવારથી રાબેતા મુજબ શરૂ થયેલ છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે તા.૧૩-૦૬-૨૦૨૨, સોમવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૧ તથા તા.૨૨-૦૬-૨૦૨૨, બુધવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૨ મુજબ સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે વિનંતી કરવામાં આવેલ. તે છતાં હજુ જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની ફી ભરવાની બાકી છે તે તમામ વિદ્યાર્થીઓને તા. ૧૬-૦૭-૨૦૨૨, શનિવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. તા. ૧૬-૦૭-૨૦૨૨, શનિવાર બાદ LATE FEE સાથે FEE સ્વીકારવામાં આવશે જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ: વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-૫ ની ફી કોલેજની APPLICATION – ERP CLASSROOM થી જ ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. આથી B.B.A. સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ નીચે મુજબના તારીખ તથાં સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે. B.B.A. સેમેસ્ટર-૫ પરીક્ષા ફોર્મ માટેનું TIME TABLE B.B.A. SEMESTER-5 CLASS - A તા. ૨૫-૦૭-૨૦૨૨, સોમવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન B.B.A. SEMESTER-5 CLASS – B તા. ૨૬-૦૭-૨૦૨૨, મંગળવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન ખાસ નોંધ:જે વિદ્યાર્થીઓની પોતાની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી તા. ૧૬-૦૭-૨૦૨૨, શનિવાર સુધીમાં ભરાયેલ હશે તે જ વિદ્યાર્થીના સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શકશે. જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી બાકી હશે તે પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા થઈ શકશે નહીં. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

B.Sc.(I.T.) સેમેસ્ટર-૫ ના વિદ્યાર્થીઓ માટે ફી તથા સેમેસ્ટર-૫ ના પરીક્ષા ફોર્મ માટેની યાદી 09-07-2022

આથી B.Sc.(I.T.) સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર ગત તા. ૨૩-૦૫-૨૦૨૨, સોમવારથી રાબેતા મુજબ શરૂ થયેલ છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે તા.૧૩-૦૬-૨૦૨૨, સોમવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૧ તથા તા.૨૨-૦૬-૨૦૨૨, બુધવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૨ મુજબ સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે વિનંતી કરવામાં આવેલ. તે છતાં હજુ જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની ફી ભરવાની બાકી છે તે તમામ વિદ્યાર્થીઓને તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર બાદ LATE FEE સાથે FEE સ્વીકારવામાં આવશે જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ: વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-૫ ની ફી કોલેજની APPLICATION – ERP CLASSROOM થી જ ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. આથી B.Sc.(I.T.) સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ નીચે મુજબના તારીખ તથાં સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે. B.Sc. (I.T.) સેમેસ્ટર-૫ પરીક્ષા ફોર્મ માટેનું TIME TABLE B.Sc. (I.T.) SEMESTER-5 CLASS - A તા. ૨૦-૦૭-૨૦૨૨, બુધવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન B.Sc. (I.T.) SEMESTER-5 CLASS – B તા. ૨૧-૦૭-૨૦૨૨, ગુરુવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન ખાસ નોંધ:જે વિદ્યાર્થીઓની પોતાની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર સુધીમાં ભરાયેલ હશે તે જ વિદ્યાર્થીના સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શકશે. જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી બાકી હશે તે પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા થઈ શકશે નહીં. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

B.C.A. સેમેસ્ટર-૫ ના વિદ્યાર્થીઓ માટે ફી તથા સેમેસ્ટર-૫ ના પરીક્ષા ફોર્મ માટેની યાદી 09-07-2022

આથી BCA સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર ગત તા. ૨૩-૦૫-૨૦૨૨, સોમવારથી રાબેતા મુજબ શરૂ થયેલ છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે તા.૧૩-૦૬-૨૦૨૨, સોમવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૧ તથા તા.૨૨-૦૬-૨૦૨૨, બુધવારના રોજ આપને આપવામાં આવેલ સૂચના યાદી-૨ મુજબ સેમેસ્ટર-૫ ની ફી ભરવા માટે વિનંતી કરવામાં આવેલ. તે છતાં હજુ જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની ફી ભરવાની બાકી છે તે તમામ વિદ્યાર્થીઓને તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર બાદ LATE FEE સાથે FEE સ્વીકારવામાં આવશે જેની વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ: વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-૫ ની ફી કોલેજની APPLICATION – ERP CLASSROOM થી જ ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. આથી B.C.A. સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનાર સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ નીચે મુજબના તારીખ તથાં સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે. B.C.A. સેમેસ્ટર-૫ પરીક્ષા ફોર્મ માટેનું TIME TABLE B.C.A. SEMESTER-5 CLASS - A તા. ૧૮-૦૭-૨૦૨૨, સોમવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન B.C.A. SEMESTER-5 CLASS – B તા. ૧૯-૦૭-૨૦૨૨, મંગળવાર સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન ખાસ નોંધ:જે વિદ્યાર્થીઓની પોતાની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી તા. ૧૪-૦૭-૨૦૨૨, ગુરુવાર સુધીમાં ભરાયેલ હશે તે જ વિદ્યાર્થીના સેમેસ્ટર-૫ ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ શકશે. જે વિદ્યાર્થીઓની સેમેસ્ટર-૫ ની કોલેજની ફી બાકી હશે તે પરીક્ષાના ફોર્મની પ્રક્રિયા થઈ શકશે નહીં. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો. પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ

સેમેસ્ટર-૫ના તમામ વિદ્યાર્થીઓ માટે I-CARD માટેની સૂચના યાદી-૧ - 13-06-2022

આથી સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપના નિયત કોલેજ સમય દરમ્યાન કોલેજ દ્વારા આપવામાં આવેલ I-CARD પહેરવું ફરજિયાત છે. જે વિદ્યાર્થીનું I-CARD પોતાની પાસે નથી તે વિદ્યાર્થીએ સવારની બેચ માટે સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ દરમ્યાન તથા બપોરની બેચ માટે બપોરે ૦૨:૩૦ થી ૦૪:૩૦ દરમ્યાન જ કોલેજના રિસેપ્શનમાંથી DUPLICATE I-CARD માટેનું ફોર્મ લઈ રૂ.૧૦૦ ડુપ્લિકેટ I-CARD ની ફી સાથે જમા કરાવવાનું રહેશે. આગામી તારીખ ૧૬-૦૬-૨૦૨૨, ગુરુવાર પછી જે વિદ્યાર્થી પાસે પોતાનું I-CARD નહીં હોય તેઓને દરેક વખતે રૂ.૫૦નો દંડ કરવામાં આવશે તથા એક કરતાં વધુ વખત વિદ્યાર્થી પાસે પોતાનું I-CARD નહીં હોય તે વિદ્યાર્થી વિરુધ્ધ દંડાત્મક પગલાં લેવામાં આવશે જેની સૌ વિદ્યાર્થીઑ ખાસ નોંધ લેશો. ખાસ નોંધ:વિદ્યાર્થીને તેના કોલેજ સમય દરમ્યાન જ (સવારની બેચ સવારે તેમજ બપોરની બેચ બપોરે) DUPLICATE I-CARD નું ફોર્મ આપવામાં આવશે તથા નિયત ફી સાથે સ્વીકારવામાં આવશે. વિદ્યાર્થીના કોલેજ સમય સિવાયના સમયમાં કોઈપણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં જે બાબતની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો.

સેમેસ્ટર-૫ના તમામ વિદ્યાર્થીઓ માટે ફી માટેની સૂચના યાદી -૧ - 13-06-2022

આથી સેમેસ્ટર-૫ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક સત્ર ગત તા. ૨૩-૦૫-૨૦૨૨, સોમવારથી રાબેતા મુજબ શરૂ થયેલ છે. જે અનુસાર આપની સેમેસ્ટર-૫ ની ફી ૨૦-૦૬-૨૦૨૨, સોમવાર સુધીમાં કોલેજની ઓનલાઇન એપ્લિકેશન (ORATARO CLASSROOM) થકી જ ભરી આપવા આપને ખાસ વિનંતી છે. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો.