Student Corner



NOVEMBER-2022 માં લેવાનાર સેમેસ્ટર-૩ તથા સેમેસ્ટર-૧ ની પરીક્ષાની તારીખ અંગેનો પરિપત્ર

NOVEMBER-2022 માં લેવાનાર સેમેસ્ટર-૩ તથા સેમેસ્ટર-૧ ની પરીક્ષાની તારીખ અંગેનો પરિપત્ર આ સાથે જોડેલ પરિપત્ર ખાસ જોઈ લેવા વિનંતી..

સેમેસ્ટર-૧ ની પરીક્ષા ફોર્મ માટેનું સમય પત્રક - 30-09-2022

સેમેસ્ટર-૧ ની પરીક્ષા ફોર્મ માટેનું સમય પત્રક - 30-09-2022

વિવિધ સ્કૉલરશિપ માટેની પ્રક્રિયા માટેનું સમય પત્રક- ફક્ત પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે 30-09-2022

વિવિધ સ્કૉલરશિપ માટેની પ્રક્રિયા માટેનું સમય પત્રક- ફક્ત પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે

DIGITAL GUJARAT અંતર્ગત ફ્રેશ સ્કૉલરશિપ અરજી 2022-23 માટેની સૂચના 30-09-2022

આથી હરિવંદના કોલેજના SC,ST,OBC તથા NTDNT ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત અંતર્ગત વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://digitalgujarat.gov.in પર અરજી કરવાની રહે છે. વિદ્યાર્થીએ પોર્ટલ પર અરજી કરવા માટે તા. ૩૦-૦૯-૨૦૨૨, શુકવાર થી ૦૮-૧૦-૨૦૨૨, શનિવાર સુધીમાં સંપૂર્ણ વિગતો ભરી સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. પોર્ટલ પર તમામ ડોક્યુમેંટ્સ અપલોડ કરી, એપ્લિકેશન લોક કરી, અરજી ફોર્મની પ્રિન્ટ નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૦૮-૧૦-૨૦૨૨, શનિવાર થી તા. ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. ખાસ નોંધ: ડિજિટલ ગુજરાત અંતર્ગત રાજ્ય સરકાર તરફથી સ્કૉલરશિપ મેળવવા પોર્ટલ પર લોક કરેલ અરજીની પ્રિન્ટ તથા નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ કોલેજમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ કે ઝેરોક્ષ જમા કરાવ્યા વિના કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરી આપવામાં આવશે નહીં. વધુ વિગતો માટે https://digitalgujarat.gov.in પોર્ટલ પર મુકેલ ગાઇડલાઇન્સ જરૂર ચકાસવી. જેની સૌ ખાસ નોંધ લેશો.

NSP અંતર્ગત ફ્રેશ સ્કૉલરશિપ અરજી 2022-23 માટેની સૂચના 30-09-2022

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ દ્વારા વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://scholarships.gov.in પર અરજી કરવાની રહે છે. વિદ્યાર્થીએ પોર્ટલ પર અરજી કરતી વખતે પોર્ટલમાં આપેલ નિયત નમુનાનું BONAFIDE CERTIFICATE ડાઉનલોડ કરી તા. ૩૦-૦૯-૨૦૨૨, શુકવાર થી ૦૮-૧૦-૨૦૨૨, શનિવાર સુધીમાં આચાર્યશ્રીના સહી સિક્કા કરવા માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. સહી સિક્કા કરેલું બોનાફાઇડ પોર્ટલ પર અપલોડ કરી નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૦૮-૧૦-૨૦૨૨, શનિવાર થી તા. ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. ખાસ નોંધ: નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી સ્કૉલરશિપ મેળવવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલું નિયત વિગતો વાળું બોનાફાઇડ સર્ટિફિકેટ તથા નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ કોલેજમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ કે ઝેરોક્ષ જમા કરાવ્યા વિના કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ઉક્ત બોનફાઇડમાં સહી કરી આપવામાં આવશે નહીં. વધુ વિગતો માટે https://scholarships.gov.in પોર્ટલ પર મુકેલ ગાઇડલાઇન્સ જરૂર ચકાસવી. જેની સૌ ખાસ નોંધ લેશો.

MYSY અંતર્ગત ફ્રેશ સ્કૉલરશિપ અરજી 2022-23 માટેની સૂચના 30-09-2022

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://mysy.guj.nic.in પોર્ટલ પર અરજી કરવાની રહે છે. વિદ્યાર્થીએ પોર્ટલ પર અરજી કરવા માટે કોલેજ તરફથી બોનાફાઇડ સર્ટિફિકેટ, અરજી માટેનું પ્રમાણપત્ર તથા ફી સ્ટ્રક્ચર તા. ૩૦-૦૯-૨૦૨૨, શુક્રવાર થી ૦૮-૧૦-૨૦૨૨, શનિવાર સુધીમાં લઈ, તેમાં સંપૂર્ણ વિગતો ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરવા માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. પોર્ટલ પર તમામ ડોક્યુમેંટ્સ અપલોડ કરી, એપ્લિકેશન લોક કરી, અરજી ફોર્મની પ્રિન્ટ નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૦૮-૧૦-૨૦૨૨, શનિવાર થી તા. ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. ખાસ નોંધ: MYSY અંતર્ગત રાજ્ય સરકાર તરફથી સ્કૉલરશિપ મેળવવા પોર્ટલ પર લોક કરેલ અરજીની પ્રિન્ટ તથા નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ કોલેજમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ કે ઝેરોક્ષ જમા કરાવ્યા વિના કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરી આપવામાં આવશે નહીં. ગત વર્ષમાં જે વિદ્યાર્થીઓએ MYSY પોર્ટલ પર અરજી કરી સ્કૉલરશિપ મેળવેલ હોય માત્ર તે વિદ્યાર્થીઑ જ આ રિન્યૂઅલ અરજી કરી શકે છે. વધુ વિગતો માટે https://mysy.guj.nic.in પોર્ટલ પર મુકેલ ગાઇડલાઇન્સ જરૂર ચકાસવી. જેની સૌ ખાસ નોંધ લેશો.

નેશનલ સ્કૉલરશિપ Infomation Booklet

નેશનલ સ્કૉલરશિપ તથા ઇન્સપાયર સ્કૉલરશિપ વિષેની માહિતી દર્શાવતી Information Booklet

MYSY Scholarship Information Booklet

mysy સ્કૉલરશિપ વિષેની માહિતી દર્શાવતી બૂકલેટ

MYSY અંતર્ગત સ્કૉલરશિપ રિન્યૂઅલ અરજી 2022-23 માટેની સૂચના 31-08-2022

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://mysy.guj.nic.in પર રિન્યૂઅલ અરજી કરવાની રહે છે. વિદ્યાર્થીએ પોર્ટલ પર રિન્યૂઅલ અરજી કરવા માટે કોલેજ તરફથી બોનાફાઇડ સર્ટિફિકેટ, રિન્યૂઅલ અરજી માટેનું પ્રમાણપત્ર તથા ફી સ્ટ્રક્ચર તા. ૦૧-૦૯-૨૦૨૨, ગુરુવાર થી ૧૫-૦૯-૨૦૨૨, ગુરુવાર સુધીમાં લઈ, તેમાં સંપૂર્ણ વિગતો ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરવા માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. પોર્ટલ પર તમામ ડોક્યુમેંટ્સ અપલોડ કરી, એપ્લિકેશન લોક કરી, અરજી ફોર્મની પ્રિન્ટ નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૧૫-૦૯-૨૦૨૨, ગુરુવાર થી તા. ૩૦-૦૯-૨૦૨૨, શુક્રવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. ખાસ નોંધ: MYSY અંતર્ગત રાજ્ય સરકાર તરફથી સ્કૉલરશિપ મેળવવા પોર્ટલ પર લોક કરેલ અરજીની પ્રિન્ટ તથા નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ કોલેજમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ કે ઝેરોક્ષ જમા કરાવ્યા વિના કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરી આપવામાં આવશે નહીં. ગત વર્ષમાં જે વિદ્યાર્થીઓએ MYSY પોર્ટલ પર અરજી કરી સ્કૉલરશિપ મેળવેલ હોય માત્ર તે વિદ્યાર્થીઑ જ આ રિન્યૂઅલ અરજી કરી શકે છે. વધુ વિગતો માટે https://mysy.guj.nic.in પોર્ટલ પર મુકેલ ગાઇડલાઇન્સ જરૂર ચકાસવી. જેની સૌ ખાસ નોંધ લેશો.

NSP અંતર્ગત સ્કૉલરશિપ રિન્યૂઅલ અરજી 2022-23 માટેની સૂચના 31-08-2022

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ દ્વારા વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://scholarships.gov.in પર રિન્યૂઅલ અરજી કરવાની રહે છે. વિદ્યાર્થીએ પોર્ટલ પર રિન્યૂઅલ અરજી કરતી વખતે પોર્ટલમાં આપેલ નિયત નમુનાનું BONAFIDE CERTIFICATE ડાઉનલોડ કરી તા. ૦૧-૦૯-૨૦૨૨, ગુરુવાર થી ૧૫-૦૯-૨૦૨૨, ગુરુવાર સુધીમાં આચાર્યશ્રીના સહી સિક્કા કરવા માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. સહી સિક્કા કરેલું બોનાફાઇડ પોર્ટલ પર અપલોડ કરી નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૧૫-૦૯-૨૦૨૨, ગુરુવાર થી તા. ૩૦-૦૯-૨૦૨૨, શુક્રવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે. ખાસ નોંધ: નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી સ્કૉલરશિપ મેળવવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલું નિયત વિગતો વાળું બોનાફાઇડ સર્ટિફિકેટ તથા નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ કોલેજમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે. અરજી ફોર્મ કે ઝેરોક્ષ જમા કરાવ્યા વિના કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ઉક્ત બોનફાઇડમાં સહી કરી આપવામાં આવશે નહીં. ગત વર્ષમાં જે વિદ્યાર્થીઓએ NSP પોર્ટલ પર અરજી કરી સ્કૉલરશિપ મેળવેલ હોય માત્ર તે વિદ્યાર્થીઑ જ આ રિન્યૂઅલ અરજી કરી શકે છે. વધુ વિગતો માટે https://scholarships.gov.in પોર્ટલ પર મુકેલ ગાઇડલાઇન્સ જરૂર ચકાસવી. જેની સૌ ખાસ નોંધ લેશો.