Student Corner



Fee and I-CARD Notice 25-07-2023

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આપની છળઉસેમેસટર્ની બાકી રહેતી ફી બાબતે તથા I-CARD માટેની જરૂરી સૂચના આ સાથેની PDF ફાઇલમાં જોડેલ છે. જે ખાસ જોઈ લેવા વિનંતી.

શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત સ્કૉલરશિપ અરજી માટેની સૂચના

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય આપવામાં આવે છે. જે અંગેની સૂચના આ સાથે જોડેલ ફાઇલમાં મૂકવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે આપેલ સૂચના મુજબ જ આ સ્કૉલરશિપ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની સૌ નોંધ લેશો.

REVIEWS OF ORIENTATION PROGRAMM-2023

https://forms.gle/7xkEcWg2jhSsPpDb9

NOTICE of EXTRA CURRICULAR ACTIVITY for GIRLS

તારીખ:૦૭-૦૭-૨૦૨૩, શુક્રવાર આથી હરિવંદના કોલેજમાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતી દીકરીઓને EXTRA CURRICULAR ACTIVITY ના ભાગરૂપે વૃંદાવન ફાર્મ કણકોટ, રાજકોટ ખાતે સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૩:૩૦ સુધી લઈ જવામાં આવનાર છે. EXTRA CURRICULAR ACTIVITY અંતર્ગત આ પ્રવૃત્તિમાં જે દિકરીઓએ સ્વજવાબદારીએ નામ નોંધાવેલ છે તે દીકરીઓને જ લઈ જવામાં આવનાર છે. અભ્યાસક્રમ મુજબ દીકરીઓ માટે નિયત કરવામાં આવેલ કાર્યક્રમની રૂપરેખા આ સાથે જોડેલ PDF ફાઇલમાં મોકલાવીએ છીએ. ખાસ નોંધ: હરિવંદના કોલેજ દ્વારા EXTRA CURRICULAR ACTIVITY ના ભાગરૂપે પ્રવૃત્તિમાં જોડાતી દરેક દીકરી માટે વૃંદાવન ફાર્મ, કણકોટ ખાતે જવા તથા પરત આવવા માટે કોલેજ બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેની આ સાથે આમો આપશ્રીને જાણ કરીએ છીએ. કાર્યકારી પ્રિન્સિપાલ, હરિવંદના કોલેજ વિદ્યાર્થીનીઓને સૂચના પ્રસારણ અર્થે

BUS FOR GIRLS

તમામ સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ માટેની સૂચના 05-01-2023

આથી તમામ સેમેસ્ટર-4 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવાંનું કે આપના સેમેસ્ટર-4 ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના ડિગ્રી ફોર્મ ભરવા માટેનું સમય પત્રક આ સાથેની PDF ફાઇલમાં ઉપલબ્ધ છે.

તમામ સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓ માટે ફી માટેની સૂચના 12-12-2022

આથી તમામ સેમેસ્ટર-2 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવાંનું કે આપની સેમેસ્ટર-2 ની બાકી રહેલ ફી તા. ૩૦-૧૨-૨૦૨૨ શુકવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. આગામી દિવસોમાં સેમેસ્ટર-2 ના પરીક્ષા ફોર્મની પ્રકિયા શરૂ થનાર છે ત્યારે નિયત સમય માં આપ ફી ભરી આપશો એવી આપને ખાસ વિનંતી છે. ખાસ નોંધ:વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-2 ની બાકી ફી કોલેજની APPLICATION – ERPCLASSROOM અથવા HARIVANDANA COLLEGE APPLICATION પર ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી.આ સીવાયના MODE પર થી પેમેન્ટ ઉપર નિયમો અનુસાર ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર છે. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો.

તમામ સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓ માટે ફી માટેની સૂચના યાદી 12-12-2022

આથી તમામ સેમેસ્ટર-4 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવાંનું કે આપની સેમેસ્ટર-4 ની બાકી રહેલ ફી તા. ૨૬-૧૨-૨૦૨૨ સોમવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. આગામી દિવસોમાં સેમેસ્ટર-4 ના પરીક્ષા ફોર્મની પ્રકિયા શરૂ થનાર છે ત્યારે નિયત સમય માં આપ ફી ભરી આપશો એવી આપને ખાસ વિનંતી છે. ખાસ નોંધ:વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-4 ની બાકી ફી કોલેજની APPLICATION – ERPCLASSROOM અથવા HARIVANDANA COLLEGE APPLICATION પર ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી.આ સીવાયના MODE પર થી પેમેન્ટ ઉપર નિયમો અનુસાર ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર છે. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો.

તમામ સેમેસ્ટર-6 ના વિદ્યાર્થીઓ માટે ફી માટેની સૂચના યાદી 12-12-2022

આથી તમામ સેમેસ્ટર-6 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવાંનું કે આપની સેમેસ્ટર-6 ની બાકી રહેલ ફી તા. ૨૦-૧૨-૨૦૨૨ મંગળવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. આગામી દિવસોમાં સેમેસ્ટર-6 ના પરીક્ષા ફોર્મની પ્રકિયા શરૂ થનાર છે ત્યારે નિયત સમય માં આપ ફી ભરી આપશો એવી આપને ખાસ વિનંતી છે. ખાસ નોંધ:વિદ્યાર્થીએ પોતાની સેમેસ્ટર-6 ની બાકી ફી કોલેજની APPLICATION – ERPCLASSROOM અથવા HARIVANDANA COLLEGE APPLICATION પર ભરવાની રહેશે. અગાઉ અપાયેલ સૂચના અનુસાર ONLINE FEE ભરતી વખતે RUPAY CARD કે UPI થી ફી ભરવા પર કોઈપણ ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર નથી.આ સીવાયના MODE પર થી પેમેન્ટ ઉપર નિયમો અનુસાર ટેક્સ કે ચાર્જ લાગવા પાત્ર છે. જેની સૌ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેશો.

ચૂંટણી સંદર્ભે રજા અંગેની સૂચના 30-11-2022

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને તથા અધ્યાપકશ્રીઓને જણાવવાનું કે આવતી કાલ તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના સંદર્ભે મતદાન દિવસ હોઈ કોલેજમાં ૦૧ દિવસ માટે રજા જાહેર કરવામાં આવે છે. તા.૦૨/૧૨/૨૦૨૨ થી કોલેજમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. જેની સૌ વિદ્યાર્થીઑ તથા અધ્યાપકગણ નોંધ લેશો. પ્રિન્સિપાલ હરિવંદના કોલેજ