Year of Establishment

2

0

0

6

Current Event Registration
Logo
Logo
  06/08/2026

Blood Donation Camp

Harivandana College Rajkor

Harivandana College દ્વારા આયોજિત Blood Donation Camp માં જોડાઓ અને માનવતાની આ મહાન સેવામાં તમારો અમૂલ્ય ફાળો આપો.

"Give Blood, Give Life!"
તમારા થોડા સમય અને એક રક્તદાનથી કોઈનું આખું જીવન બચી શકે છે.

📅 તારીખ: 10 ઓગસ્ટ, 2026
🕘 સમય: સવારે 09:00 વાગ્યે
📍 સ્થળ: Harivandana College, Near Saurashtra University, Munjka, Rajkot

ચાલો, સાથે મળીને જીવન બચાવવાનો સંકલ્પ કરીએ.
રક્તદાન કરો... જીવનદાન આપો! ❤️🩸

Registration